Farmer Registration PDF Download : જો તમે સરકારની ઘણી યોજનાઓનો લાભ લેવા માંગતા હો, જેમ કે 2000 રૂપિયાનો હપ્તો, ખેડૂત લગતી યોજના, કૃષિ સહાયતા વગેરે, તો તમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આ રજીસ્ટ્રેશન કર્યા વિના, તમે આ યોજનાઓનો લાભ નહીં લઈ શકો.
આ પણ વાચો : 19મો હપ્તો ક્યારે આવશે? જો હપ્તો બંધ થઈ જાય તો શું કરવું? અહીં જાણો સંપુર્ણ માહીતી
આજે અમે એ અંગેની સંપૂર્ણ માહિતી આપીશુ કે, કઈ રીતે તમારું રજીસ્ટ્રેશન થયાનું PDF તમે ડાઉનલોડ કરી શકો અને કેવી રીતે તેને સાચવી શકો.
Table of Contents
ફાર્મર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવી?
ફાર્મર રજીસ્ટ્રેશન માટે અહિં ક્લિક કરો : farmer registration કેવી રીતે કરવુ? નવી અપડેટ પ્રમાણે Framer registry કરો, જાણો Step By Step સંપુર્ણ પ્રોસેસ
આ પણ વાચો : Farmer registration ની છેલ્લી તારીખ કઇ છે? Farmer registry ને લઇ આવ્યુ મોટુ અપડેટ
જો રજીસ્ટ્રેશન ન કર્યો હોય તો શું કરવું?
જો તમે હજુ ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તો આ વિશેના નીચેના વિડીયો પર ક્લિક કરીને તમે સરળતાથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા સમજી શકો છો. તમે તમારા મોબાઈલ, લેપટોપ, અથવા ટેબલેટ નો ઉપયોગ કરીને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
Farmer Registration PDF Download કરવાની પ્રક્રિયા
- વેબસાઈટ ખોલવી:
- તમારે “gjfr.agristake.gov.in” વેબસાઈટ ખોલવાની રહેશે.

- લોગિન કરવું:
- તમારે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરવાનું રહેશે. જો તમારે પાસવર્ડ યાદ નથી, તો તમે OTP માધ્યમથી પણ લોગિન કરી શકો છો.

- Farmer Registration PDF Download
- લોગિન થયા બાદ, તમારી તમામ માહિતી તમારા ડેશબોર્ડ પર દેખાશે. તમારે ત્યાંથી “View My Information” પર ક્લિક કરવું છે.

- ત્યારબાદ, “Download PDF“ ઓપ્શન પર ક્લિક કરો.
- આ રીતે, તમે તમારી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી શકો છો. જો આ પીડીએફમાં કંઇક ખોટું જણાય, જેમ કે ખાલી પેજ, તો તમે તેને દૂર કરી શકો છો.

- PDFના પેજીસ તપાસો
- પીડીએફ ડાઉનલોડ કર્યા પછી, તમારે તેની તમામ પેજીસને તપાસવું જોઈએ. જો કોઇ ખાલી પેજ હોય, તો તેને કાઢી નાખી શકો છો.
- પીડીએફને સાચવો અને પ્રિન્ટ લો
- હવે તમારી પીડીએફને Save કરી શકો છો અને Print પણ લઈ શકો છો. પીડીએફમાં તમારું યુનિક આઈડી નંબર અને બધી વિગતો હશે.
ફાર્મર રજીસ્ટ્રેશનમાં કઈ ભૂલ ટાળી શકી શકાય છે?
- મોબાઈલ નંબરની ખોટી એન્ટ્રી
- રજીસ્ટ્રેશનની પ્રોસેસમાં તમારું મોબાઈલ નંબર એન્ટર કરતી વખતે તેની ખાતરી કરો કે તે ખોટું ન હોય. ખોટો નંબર દાખલ કરવાથી ઓટીપી અને લોગિન સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.
- પાસવર્ડ ભૂલ
- રજીસ્ટ્રેશન કરતી વખતે, તમારો પાસવર્ડ અને ઓટીપી સંગ્રહિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે તમારે એક સુરક્ષિત પાસવર્ડ પસંદ કરવો જોઈએ.
- દસ્તાવેજોની ખોટી એન્ટ્રી
- તમે તમારું રજીસ્ટ્રેશન કરવા માટે જે દસ્તાવેજો અપલોડ કરી રહ્યા છો, એ ચોક્કસ રીતે સાચા હોવા જોઈએ. ખોટા દસ્તાવેજોની અપલોડિંગથી રજીસ્ટ્રેશનમાં વિલંબ આવી શકે છે.

ફાર્મર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવી?
ખેડૂત તરીકે રજીસ્ટર કરવા માટે, ગુજરાત ફાર્મર રજીસ્ટ્રેશન વેબસાઇટ પર જાઓ, તમારી વ્યક્તિગત અને ખેતીની વિગતો ભરો, OTP દ્વારા ખાતરી કરો, અને પછી રજીસ્ટ્રેશન PDF ડાઉનલોડ કરો.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |