PM કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો 15 ડિસેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવે, જાણો સંપુર્ણ માહીતી
online farmer registration : ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયત્નો હેઠળ, “ગ્રીસ્ટેક પ્રોજેક્ટ” અંતર્ગત ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત કરી છે. આ માટે, દરેક ખેડૂતને આધાર આઈ.ડી. જેવી “ફાર્મર આઈ.ડી.” આપવામાં આવશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ પણ વાચો : Ration Card E KYC : રેશનકાર્ડ ધારકોમાટે … Read more