ખેડૂતો માટે એક સરળ અને સસ્તું લોન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના
Kisan Credit Card Scheme : કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card Scheme) યોજના એ ખેડૂતોમાં સૌથી લોકપ્રિય અને અસરકારક સરકારી યોજનાઓમાંની એક યોજના છે. તે 1998 માં શરૂ કરવામાં આવી હતી. જેથી ખેડૂતોને કૃષિ કામગીરી માટે લોન મેળવવાનું સરળ બને. આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ જ સસ્તા વ્યાજ દરે લોન મળે છે, જે તેમને ખેતીવિષયક … Read more