જાણો ક્યાં સુધીમાં આવી શકે છે PM કિસાન યોજનાનો 19મો હપ્તો?, શું પતિ-પત્ની બંને લાભ લઇ શકે? જાણો સંપૂર્ણ વિગત
PM સન્માન નિધિ યોજના – PM Kisan Yojana PM Kisan Yojana : દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવનધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક યોજના છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ભારત … Read more