Ration Card E KYC : રેશનકાર્ડ ધારકોમાટે ખુશ ખબર, ઈ કેવાયસી બાકી રહેશે તો પણ અનાજ બંધ નહિ થાય

Ration Card E KYC

Ration Card E KYC : યોજના હેઠળ લાખો લોકો સસ્તા દરે અનાજ મળે છે. જે માટે રેશનકાર્ડ હોવું જરુરી હોય છે. ભારત સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને ફરજીયાત E KYC કરાવવા જણાવ્યું છે. જે અંતર્ગત 31 ડિસેમ્બર 2024 સુધી ઈ કેવાયસી કરાવી લેવા સરકારે આદેશ આપ્યો હતો. ત્યારે આજે રેશનકાર્ડના ઈ કેવાયસીને લઈને રાજ્ય સરકાર … Read more