Bima Sakhi Yojana : 10 પાસ મહિલાઓ માટે ખાસ યોજના, જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

LIC Bima Sakhi Yojana

LIC Bima Sakhi Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાથી બીમા સખી યોજના (Bima Sakhi Yojana) શરૂ કરી હતી. આ યોજના અને LIC (જીવન વીમા નિગમ) નો ઉદ્દેશ એ છે કે મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો. આ યોજનામાં ભાગ લેનાર મહિલાઓને ‘Bima Sakhi‘ કહેવામાં આવશે. બિમા સખીનું મુખ્ય કાર્ય એ છે કે તેઓ પોતાના … Read more