Farmer registration ની છેલ્લી તારીખ કઇ છે? Farmer registry ને લઇ આવ્યુ મોટુ અપડેટ
farmer registration gujarat : ખેડૂત રજિસ્ટ્રેશન એ ખેડૂતો માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયા દ્વારા, ખેડૂતોનું એક અનોખું આઈડી બને છે અને તેમની જમીનની માહિતી, બેંક ખાતું અને અન્ય સંબંધિત વિગતો સાથે જોડાય છે. આ પણ વાંચો : ખેડુત રજિસ્ટ્રેશન માં મુંઝવતા 10 પ્રશ્નના જવાબો, agristack farmer registry gujarat … Read more