farmer registration status : ખેડુત મિત્રો તમે જાણો જ છો કે ફાર્મર રજીસ્ટ્રી કરવી કેટલી જરૂરી છે અને આ એક ફરજિયાત પ્રોસેસ થઈ ગઈ છે હવે તમારે 2000 નો હપ્તો લેવો હશે તો એના માટે પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત રહેશે અથવા તો બીજી કોઈ સરકારની યોજનાઓનો તમારે લાભ લેવો હશે તો એના માટે પણ ફાર્મર રજીસ્ટ્રી છે ફરજિયાત રહેશે. જો તમે હજુ રજીસ્ટ્રેશન નથી કરેલું તો એ રજીસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
Farmer registry માટે અહિં ક્લિક કરો : farmer registration કેવી રીતે કરવુ? નવી અપડેટ પ્રમાણે Framer registry કરો, જાણો Step By Step સંપુર્ણ પ્રોસેસ
અથવા
નીચેનો વિડીયો જોઈ શકો છો
ફાર્મર રજીસ્ટ્રી અથવા ખેડૂત આઈડી સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. હવે, અમે આ પ્રક્રિયાને વધુ વિસ્તૃત રીતે સમજાવશું કે મોબાઇલ એપ્લિકેશન અથવા મોબાઇ અનેPC ના બ્રાઉઝરમાં કેવી રીતેસ્ટેટસ ચેક કરવું.
તમે farmer registration status ચેક કરવા આ નિચેનો વિડીયો જોઇ શકો છો
સૌ પ્રથમ મોબાઇલ એપ્લિકેશન farmer registration status કેવી રીતે કરવું?
- · એપ્લિકેશન ડાઉનલોડ કરો:
- તમારી મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલો.
- સર્ચ બારમાં “એગ્રી સ્ટેક ગુજરાત” ટાઈપ કરો.
- જ્યારે તમારા સ્ક્રીનમાં પરિણામ આવશે, ત્યારે “ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત” નામની એપ્લિકેશન પર ક્લિક કરો.
- આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
- એપ્લિકેશન ખોલો
- એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, તેને ખોલો.
- તમે એક પેજ પર પહોંચી જશો જ્યાં તમને “Check enrollment status” નો વિકલ્પ મળશે.
- આધાર કાર્ડથી સ્ટેટસ ચેક કરો
- Check enrollment status બટન પર ક્લિક કર્યા પછી, તમને બે વિકલ્પ જોવા મળશે:
- એન્રોલમેન્ટ આઈડી
- આધાર કાર્ડ
- “આધાર કાર્ડ” વિકલ્પ પસંદ કરો.
- હવે તમારું આધાર કાર્ડ નંબર દાખલ કરો અને “Show status” પર ક્લિક કરો
- સ્ટેટસ જાણવા માટે
- તમારા “Farmer ID” માટેનો સ્ટેટસ આ પેજ પર દેખાશે.
- જો તમારી અરજી પેન્ડિંગ છે, તો આમાં “પેન્ડિંગ” લખાયું હશે.
- જ્યારે તમારી અરજી મંજૂર થઈ જાય, ત્યારે “એપ્રુવલ્ડ” (મંજુરી)નો સ્ટેટસ લીલા રંગમાં દેખાશે.
- જો તમારી અરજી રદ કરવામાં આવી છે, તો “નોટ એપ્રુવડ” (મંજુર નથી) અને સાથે તે મનાઈના કારણો પણ દર્શાવાશે.

બ્રાઉઝરમાં farmer registration status ચેક કેવીરીતે કરવું?
સૌ પ્રથમ, તમારે તમારા બા્રઉઝરમાં સર્ચ બારમાં “Gujarat farmer registry” અથવા “Agristak” સર્ચ કરો. જેવા પહેલા વિકલ્પ તરીકે “ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી” આવે છે, તેમાં ક્લિક કરો.
- ડેશબોર્ડ પર જવું
- ક્લિક કરશો એટલે એક નવું ઇન્ટરફેસ અથવા ડેશબોર્ડ જોવા મળશે. અહીં તમને “એનરોલમેન્ટ સ્ટેટસ” નો વિકલ્પ મળશે.

- સ્ટેટસ ચેક કરવું
- તમે ” Enrollment Status” પર ક્લિક કરો. હવે, તમારે એ બે વિકલ્પોમાંથી પસંદ કરવું પડશે:
- એનરોલમેન્ટ આઈડી
- આધાર કાર્ડ

જો તમારે એનરોલમેન્ટ આઈડી છે, તો તમે તે દાખલ કરી શકો છો, અથવા તમારે આધાર કાર્ડ નંબર હોય તો, તમે તેને પણ દાખલ કરી શકો છો.
- લોગિન કરવા માટે પાસવર્ડ અને OTP
- જો તમારે લોગિન કરવું છે, તો તમારે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો. જો તમારું પાસવર્ડ યાદ નથી, તો OTP દ્વારા લોગિન કરી શકો છો.

- સ્ટેટસ ચેક કરવું
અહીં Check enrollment status વિકલ્પો મળશે. “Check enrollment status” પર ક્લિક કર્યા પછી, તમારી એનરોલમેન્ટ આઈડી અને અરજીની તારીખ જોવા મળશે. અહીં “Approved” (મંજુર) અથવા ” Pending ” (પ્રક્રિયા હેઠળ) જેવા સ્ટેટસ દર્શાવશે. જો Approved દેખાય તો તેનો અર્થ છે કે તમારું ફાર્મર આઈડી તૈયાર છે.

farmer registration status કેવી રીતે ચેક કરવું
તમારું ખેડૂત રજીસ્ટ્રેશન સ્ટેટસ ચેક કરવા માટે, “એગ્રી સ્ટેક” એપ્લિકેશન ડાઉનલોડ કરીને, તમારું એનરોલમેન્ટ આઈડી અથવા આધાર નંબર દાખલ કરીને સ્ટેટસ જોઈ શકો છો.
ખેડૂત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું
ખેડૂત રજીસ્ટ્રેશન માટે “એગ્રી સ્ટેક” એપ્લિકેશન ડાઉનલોડ કરો, ફોર્મમાં તમારી વિગતો અને આધાર નંબર ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. પછી, ફોર્મ સબમિટ કરીને મંજૂરી માટે રાહ જુઓ અથવા તમે VCE દ્વારા તમારુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |