farmer registry pending approval બતાવે છે? મંજુરી કયારે મળશે? જાણો સંપુર્ણ માહીતી

WhatsApp Group Join Now

farmer registry pending approval : farmer registration એ એક પ્રક્રિયા છે જેમાં ખેડૂતો તેમની વ્યક્તિગત અને જમીનની માહિતી સરકારી રેકોર્ડમાં નોંધાવે છે. આ ફોર્મ સામાન્ય રીતે કૃષિ સેવાઓ, સરકારની યોજનાઓ અને સબસીડી માટે ખેડૂત નોંધણી ઉપયોગમાં આવે છે. અહીં ખેડુતોને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડી રહયો છે. જેમા ના મંજૂર થાય તો શુ કરવું? farmer registry pending approval બતાવે તો શું કરવુ? વગેરે જેવી માહીતી આ આર્ટીકલમાં આ૫વામાં આવી છે.

અરજીના વિલંબના કારણો:

  • ખેડૂત રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા એક મુખ્ય કારણ એ છે કે, ઘણા વખતે જમીનના રેકોર્ડમાં અને ખેડૂતોના નામમાં તફાવત હોય છે. જેમ કે, અમુક સ્ત્રીઓના નામમાં તેમના પતિનું નામ હોવું, અને જમીનના રેકોર્ડમાં પિતાનું નામ હોય, જેથી નામ મેલિંગના સ્કોરમાં વીઘ્ન આવે છે.
  • બીજી બાબત એ છે કે, જો જમીનના રેકોર્ડમાં ભૂલ છે, તો તેને સુધારવા માટે કેટલીક વખત સમય લાગે છે.

આ પણ વાચો : farmer registration status કેવી રીતે ચેક કરવું? જાણો ફકત 2 મીનીટમાં સરળ પ્રોસેસ

farmer registry pending approval બતાવે છે?

જો તમારી અરજી “Approval pending” બતાવે છે, તો તમારે વધુ માહિતી માટે સ્થાનિક તલાટીકમ મંત્રી અથવા ગ્રામ પંચાયતના અધિકારી સાથે સંપર્ક કરવાનો રહેશે.

Farmer registration ના મંજૂર થાય તો શુ કરવું?

  • જો અરજી ના મંજૂર થાય, તો તમારે ફરીથી અરજી કરવાની તક મળશે. નવી અરજી કરતી વખતે, તમરે તમારું નામ, સરનામું અને અન્ય જરૂરી વિગતો ચકાસીને યોગ્ય રીતે ભરવુ પડશે.

સાચી Farmer registration કરવા નીચેનો વિડીયો જુઓ

  • તે ઉપરાંત, તમે જમીનના રેકોર્ડમાં થયેલા ખોટુ અથવા ભૂલવાળુ ઇનપુટ્સને સુધારી શકો છો, જેથી આ અરજી ફરીથી મંજૂર કરવામાં મુશ્કેલી ન આવે.

Farmer registration ન થાય તો શુ કરવું?

અમુક સમયે, સ્થાનિક તલાટીકમ મંત્રી અથવા ગ્રામ પંચાયતના અધિકારીઓ સાથે સંપર્ક કરવો એ ખૂબ જ મદદગાર બની શકે છે. આ અધિકારીઓ તમને તમારી અરજીના સ્થિતિ અને જરૂરી સુધારા પર માર્ગદર્શન આપશે.

ખેડૂત નોંધણી કેવી રીતે કરવી:

આ પણ વાચો : farmer registration કેવી રીતે કરવુ? નવી અપડેટ પ્રમાણે Framer registry કરો, જાણો Step By Step સંપુર્ણ પ્રોસેસ

  1. AgriStack વેબસાઈટ પર જાઓ:
  • તમારા બ્રાઉઝરમાં “AgriStack” ટાઈપ કરો.
  • ગુજરાત માટેની વેબસાઈટ: https://gjfr.agristack.gov.in/ પર ક્લિક કરો.
  1. નોંધણી પ્રક્રિયા:
  • https://gjfr.agristack.gov.in/ સાઇટ પર જાઓ અને “ખેડૂત નોંધણી” પર ક્લિક કરો.
  • “Create New Account” (નવું ખાતું બનાવો) પર ક્લિક કરો.
  • તમારું આધાર નંબર દાખલ કરો અને સબમિટ કરો.
  • OTP ચકાસણી: તમારા મોબાઈલ પર OTP આવશે, જે દાખલ કરો.
  • મોબાઈલ નંબર ચકાસણી: બીજા OTP દ્વારા તમારું મોબાઈલ નંબર ચકાસો.
  1. ખાતું બનાવવું:
  • ચકાસણી પછી, તમારું પાસવર્ડ બનાવો.
  • પાસવર્ડ બંને ફીલ્ડમાં દાખલ કરો અને ખાતું બનાવો.
  • સફળતાપૂર્વક ખાતું બનાવ્યા પછી, તમે હોમપેજ પર રીડાયરેક્ટ થઈ જશો.
  1. લોગીન કરવું:
  • ખાતું બનાવ્યા પછી, તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.
  • CAPTCHA કોડ દાખલ કરો અને લોગીન પર ક્લિક કરો.
  1. ફોર્મ ભરવું:
  • લોગીન કર્યા પછી, ખેડૂત નોંધણી ફોર્મ દેખાશે.
  • નામ: આધારથી આપેલા નામને સુધારી શકાય છે.
  • કેટેગરી: SC, ST, OBC, General વગેરેમાંથી પસંદ કરો.
  • પિતાનું નામ / પતિનું નામ: પુરુષ માટે પિતાનું નામ, મહિલા માટે પતિનું નામ દાખલ કરો.
  • અન્ય વિગતો: આધાર કાર્ડ મુજબ તમારો ફોટો અને PAN કાર્ડ, બેંક વિગતો જેવા પુરાવા ભરવા પડશે.
  • વિકલાંગતા: જો લાગુ પડે તો વિકલાંગતા પસંદ કરો.
  1. સરનામું:
  • તમારું પેર્માનન્ટ સરનામું આધાર પરથી આપોઆપ ભરાઈ જશે.
  • સરનામું એડિટ / અપડેટ કરો.
  • જિલ્લો, તાલુકો, ગામ: પસંદ કરો.
  • “Owner” તરીકે લેન્ડ ઓનરશીપ પસંદ કરો.
  • એગ્રકલ્ચર અને લેન્ડ ઓવનીંગ: બંને ટીક માર્ક કરો.
  • Fetch Land details પર ક્લિક કરો.
  1. જમીન માલિકી વિગતો:
  • જો તમે જમીનના માલિક છો, તો “Owner” પસંદ કરો અને જમીનની વિગતો ભરો.
  • કૃષિ પ્રકાર: કૃષિ પસંદ કરો.
  • જમીન સર્વે નંબર: તમારું સર્વે નંબર દાખલ કરો અને સબમિટ કરો.
  1. જમીન વિગતોની ચકાસણી:
  • “Verify All Land” પર ક્લિક કરીને જમીન વિગતો ચકાસો.
  • સિસ્ટમ તમારી જમીન રેકોર્ડ્સની ખાતરી કરશે.
  1. નોંધણી પૂર્ણ કરવી:
  • તમામ માહિતી સત્યાપિત કર્યા પછી, “Save” અથવા “Submit” પર ક્લિક કરો.
  • “Farmer Consent” પર ક્લિક કરીને નોંધણીની શરતો સાથે સંમત થાઓ.
  • ઇ-સહી: ઈ-સહી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • આધાર OTP માટે OTP પ્રાપ્ત થશે, જે દાખલ કરીને Submit પર ક્લિક કરો.
farmer registry pending approval

farmer registry pending approval બતાવે છે? મંજુરી કયારે મળશે? જાણો સંપુર્ણ માહીતી

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

“My interest is your benefit” - I am Akash, associated with Article Writing and Social Media for last 5 years. My Interest The aim is to know the false/rumour-like news circulating in social media and to provide accurate real news.

Leave a Comment