ક્યાં ખેડૂતોને નહીં મળે PM કિસાન યોજનાનો હપ્તો?, જાણો સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય!
સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય! – PM Kisan yojana 2025 PM Kisan 2025 : PM કિસાન યોજનાના 19મા હપ્તા માટે ફાર્મર ID બનાવવી ફરજિયાત બની છે. આ પ્રક્રિયા સાવ મફત છે અને ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. ફાર્મર ID વગર ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે. ફાર્મર ID ખેડૂતોને હપ્તા મેળવવાનું સાવ સરળ બનાવશે અને તેઓ … Read more